Posts

Image
 HMAT આચાર્ય ભરતી પસંદગી પ્રક્રિયા @ મોડેલ સ્કૂલ બાકોરના યજમાન પદે ...
પ્રાથમિક શાળા માં કયું દફતર ક્યાં સુધી સાચવવા કાયમી સાચવવાના દફતરો ૧. ઉમરવારી અથવા વયપત્રક ૨. ડેડોસ્ટોક રજીસ્ટર ૩. આવક રજીસ્ટર ૪. જાવક રજીસ્ટર ૫. સિક્કા રજીસ્ટર ૬. કાયમી હુકમોની ફાઈલ ૭. પગાર બિલ ૩૪ વર્ષ સુધી સાચવવાનાં રજીસ્ટરો ૧. અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો ૨. વાલી સ્લીપ ફાઈલ ૩. શાળાની આવક જાવક ફાઈલ ૪. વાઉચર ફાઈલ ૫. વિઝીટ બૂક ૬. સુચના બૂક ૭. કન્ટીજન્સી હિસાબ ૮. શાળા ફંડ હિસાબ ૯. કન્ટીજન્સી વાઉચર ફાઈલ ૧૦. શાળાફંડ વાઉચર ફાઈલ ૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો ૧. ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર ૨. બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ ૩. સ્ટોક રજીસ્ટર ૪. શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ ૫ વર્ષ સુધી સાચવવાની ફાઈલો ૧. શિક્ષકોનું હાજરી પત્રક ૨. બાળકોનું હાજરી પત્રક ૩. પરિણામ પત્રક ૪. લોગબુક ૫. ટપાલ બૂક ૬. પરચુરણ પરીપત્રકોની ફાઈલ ૭. માસિક પત્રકોની ફાઈલ ૮. અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ ૯. ચાર્જ રીપોર્ટની ફાઈલ ૧૦. શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર ૧૧. વાલી સંપર્ક રજીસ્ટર ૧૨.સસ્થાકીય આયોજન ફાઈલ ૧ વર્ષ સુધી સાચવવાની ફાઈલો ૧. શેક્ષ...
સરકારી કર્મચારીઓ માટે ઉપયોગી પરિપત્રો મેળવો લિંક દ્વારા શૈક્ષણિક અધિનિયમ/નિયમ સંગ્રહ તથા શિક્ષણ પંચો 100થી વધુ વિવિધ કાયદાઓ, અધિનિયમો, નિયમો, વિનિયમોનો PDF સ્વરૂપે સંગ્રહની મીની લાઈબ્રેરી શૈક્ષણિક ખાતાકીય પરીક્ષાના પેપરો, અધિનિયમ-નિયમો, ઠરાવો, પરિપત્રો પેન્શનરોના ઉપયોગી અરજી ફોર્મ 

ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાના નકશા

ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાના નકશા

નમૂનો ૭/૧૨ અને ૮અ ઉતારા નકલ

ખેડૂત પુત્રો, નમૂનો ૭/૧૨ અને ૮અ ઉતારા નકલ મેળવવા અને તેના વિશે સમજવા માટે. https://anyror.gujarat.gov.in/ શું છે ૭/૧૨ ઉતારા નકલ, ખેડૂતો અને ખેડૂત પુત્રોએ એ સમજવા જેવું અગત્યનું પત્ર… ૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા કરીને બનાવવામાં આવેલ તેને ૭/૧ર કહીએ છીએ. ૭/૧૨ નો નમુનો સૌ કોઇ મિત્રોએ જોયો જ હશે. તેમાં દર્શાવેલ દરેક માહિતીને A. B. C થી અંકીત કરેલ છે તેની વિગતવાર જાણકારી નીચે મુજબ છે. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પેઢી બદલાતી ગઇ. એકંદરે દર રપ વર્ષ પેઢી બદલાતી જાય છે, જેના કારણે નવા વારસદારો ઉમેરાતા જાય અને વારસાઇથી જમીનની વહેંચણી થવાથી જમીનના ટુકડા થતા જાય. આથી દરેક નવા ટુકડાને અલગ નામ / ઓળખાણ / પહેચાન આપવી પડે એટલે કે સર્વે નંબરના ભાગલા / ટુકડા થાય જેને પકી હિસ્સો ત્યારબાદ પેટા હિસ્સો કહેવાયો. જેમ કે સર્વે નં. ૫૧ ના પ્ર...
ગાંધી ઈ-બુક્સ :  ઈ-બુક્સ ફ્રીમાં ડાઉનલોડ કરો. 15 ઓગસ્ટ માટે બધું જ 💠👉 *રાષ્ટ્રધ્વજ કઈ રીતે બાંધવો જુઓ વિડીયો* http://bit.ly/2GYltFK 💠👉 *15 ઓગસ્ટ દેશભક્તિ નારા* http://bit.ly/2Z05bqd 💠👉 *દેશભક્તિ ગીતોનો સંગ્રહ પીડીએફ* http://bit.ly/2ZSE0eh 💠👉 *દેશભક્તિના વક્તવ્યો* http://bit.ly/2YTPhxv 💠👉 *15 ઓગસ્ટ સીએલ મુકાય કે નહીં?* http://bit.ly/31xjmAz *15 ઓગસ્ટ આમંત્રણ પત્રિકા ફોર્મેટ* 💠👉http://bit.ly/2YW9q6i *જન ગણ મન, વંદે માતરમ અને ઝંડા ગીત mp3 ડાઉનલોડ કરો* 💠👉http://bit.ly/2ZKoi4I *15 ઓગસ્ટ દેશભક્તિ શાયરીઓ* 💠👉http://bit.ly/2KpzCxV *દેશભક્તિના 10 નાટકો* 💠👉 http://bit.ly/2YUslya *દેશભક્તિ ના ટોપ 10 ડાન્સ સોન્ગ* 💠👉http://bit.ly/2YVZMAs *15 ઓગસ્ટ નિબંધ* 💠👉http://bit.ly/2KoQuoq તમામ શૈક્ષણિક માહિતી માટે ટેલિગ્રામમાં જોડાઓ 👉https://t.me/currentallhelpguruji આપના તમામ ગ્રુપમાં શેર કરો.